સુવિદા વિશે
સુવિદા વિશે

મહિલા સશક્તિકરણ – મહિલા સશક્તિકરણ દ્વારા જાગૃતિ

Eskag Pharma Pvt Ltd India એ WHO-GMP, ISO અને 9001-2008/HACCP પ્રમાણિત ફિનિશ્ડ ડોઝ ફોર્મ્યુલેશન્સ ઉત્પાદક બ્રાન્ડ છે. આ ઉપરાંત, તે વૈશ્વિ સ્તરે , ખુબજ-અસરકારક, સલામત અને શક્તિશાળી ફાયદાકારક દવાઓનું ઉત્પાદન કરે છે, જેને તબીબી સમુદાય દ્વારા સ્વીકારવામાં આવે છે. 

તે હોર્મોનલ,GI,ગાયનેકોલોજી( સ્ત્રીરોગવિજ્ઞાન),જઠરાંત્રિય,ન્યુટ્રાસ્યુટીકલ્સ,સપ્લીમેન્ટ્સ અને વધુ જેવા મુખ્ય ઉપચારાત્મક માટે બેસ્ટ છે. જો કે, અમારી કંપની ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે સ્થિત ચાર GMP (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ) પ્રમાણિત ઉત્પાદન એકમો નું સંચાલન કરે છે.

સુવિદા એ Eskag Pharma Pvt Ltd ની ફ્લેગશિપ બ્રાન્ડ છે. ચોક્કસ પણે અસરકારક કુટુંબ નિયોજન અને મહિલા સશક્તિકરણ સુનિશ્ચિત કરવામાં સુવિધા ખુબજ સારી ભૂમિકા ભજવે છે. અમારો ધ્યેય ભારતના ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં ગર્ભનિરોધક ના મહત્વ વિશે મહિલાઓને સશક્ત બનાવવાનો છે.

Suvida OCP - Es

સુવિધા OCP – જાણો, મહિલા સશક્તિકરણ વિશે

સુવિધામાં 2 હોર્મોન્સ હોય છે: એક પ્રોજેસ્ટિન અને એક એસ્ટ્રોજન.

તે મુખ્યત્વે માસિક ચક્ર દરમિયાન એગ્સ (ઓવ્યુલેશન) ના પ્રકાશનને અટકાવીને કામ કરે છે. સુવિધા એ 21 હોર્મોનલ ગર્ભનિરોધક ગોળીઓ અને 7 આયર્ન ગોળીઓ છે જે ખુબજ લૉ એટલે કે ઓછા પાવરની છે. દરેક પેકેટમાં કોટેડ 21 સફેદ ગોળીઓ  હોય છે. જેમાં લેવોનોસ્ટ્રલ 0.15 mg અને  એસ્ટ્રિડ ઓઈલ  0.03 mg હોય છે. 

સુવિધા પીલ્સનો  ભારતમાં અગ્રણી ઓરલ ગર્ભનિરોધક પિલ્સ માં સમાવેશ થાય છે. . તે મહિલાઓને જ્યારે તે તૈયાર હોય, અને પ્રયાપ્ત ઉંમર હોય  ત્યારે માતૃત્વ સ્વીકારવાની સ્વતંત્રતા પ્રદાન કરીને સશક્ત બનાવે છે.

છેલ્લા 50 વર્ષથી સુવિધા બર્થ કંટ્રોલ પીલ્સ  50 લાખથી વધુ વપરાશકર્તાઓની ઉત્તમ સાથી છે. અને નોંધપાત્ર વાત એ છે કે, સુવિધા બર્થ કંટ્રોલ પીલ્સ વધુ ખર્ચાળ પણ નથી.

ocp-suvida-banner
નવીનતમ બ્લોગ્સ
જાણો ગર્ભનિરોધક પીલ્સ ની કાર્યક્ષમતા. Posted On: February 9, 2024

આપણે સામાન્ય રીતે મૌખિક ગર્ભનિરોધક ગોળીને, બર્થ કન્ટ્રોલ તરીકે જાણીએ છીએ. આ એક પ્રકારનું ગર્ભનિરોધક છે, જે દરરોજ લેવામાં આવે તો ગર્ભાવસ્થાને રોકવામાં 99 ટકા

સુવિધા સ્ત્રી સશક્તિકરણ માટે કરી રીતે મદદ રૂપ છે ? Posted On: January 9, 2024

સુવિધા, ભારતની બેસ્ટ બર્થ કંટ્રોલ પીલ્સ છે, આધુનિક મહિલાના જીવનમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં સુવિધા વિશેષ મહત્વના મુદ્દાને લાભ વિશે જાણકારી આપવામાં આવેલ છે: