હું મારા કરિયર ગોલ્સને લઈને ખુબજ ચિંતિત હતી. હું સોફ્ટવેર એન્જિનિયર છું. સુવિધા ની મદદ થી મારુ ફેમીલી પ્લાનિંગ તેમજ જીવન બધુજ સરળતાથી ચાલે છે.અને મારા ગોલ્સ પર હું ધ્યાન કેન્દ્રિત કરી શકું છું.
પ્રેરણા મોંડલ29Y / શિક્ષકકોલકાતાJune 30, 2023
સુવિધા મારા માટે ગેમ-ચેન્જર છે, આ પીલ્સ બર્થ કન્ટ્રોલ માટે સેફ છે, અને પીરિયડ્સ ને રેગ્યુલર પણ કરે છે. અને તે દરમિયાન થતા દુખાવાથી પણ રાહત આપે છે.અને બેસ્ટ વાત તો એ છે કે, સુવિધા પીરિયડ્સના ટ્રેકિંગ એપ તરીકે હું મારા પીરિયડ્સ ટ્રેક કરી શકું છું., થેન્ક્યુ સુવિધા.
અદિતિ સેન25Y / એર હોસ્ટેસકોલકાતાJune 30, 2023
હું ઘણા સમયથી સુવિધા પીલ્સ લઉં છું, અને તેનાથી મારા માસિક દરમિયાન થતા દુખાવા માં ઘણો ઘટાડો થયો છે. મને હવે મારા પીરિયડ્સ દરમિયાન મને કમજોરી રહેતી નથી.. ત્યારથી,જ આ પીલ્સ માટે પાછું વળીને જોયું નથી. મારા ડૉક્ટર ની સલાહ મુજબ હું આ પીલ્સ લઉં છું અને હવે હું ટેન્શન ફ્રી લગ્ન જીવન પણ જીવી રહી છું.
સુવિધા OCP એ મારી હોર્મોનલ ઈશ્યુ સોલ્વ કરી તેને નોર્મલ કરવામાં મને મદદ કરી છે અને મને મારા સપના સાકાર કરવા માટે અને ટેન્શન ફ્રી રહેવા માટે, સુવિધા એ બેસ્ટ કામ કર્યું છે, તે હું ચોક્કસ પણે કહી શકું.
અનમોલ શ્રીવાસ્તવ32Y / Ph. D વિદ્યાર્થીકોલકાતાJune 30, 2023
મારા પીરિયડ્સ રેગ્યુલર ન હતા, PCOD ના લીધે ઘણી તકલીફો પણ હતી પરંતુ સુવિધા શરૂ કર્યા પછી પીરિયડ્સ સાયકલ રેગ્યુલર થઇ ગઈ . અને PCOD ના કારણે રહેતી ખીલ ની સમસ્યા પણ દૂર થઈ ગઈ. મને હવે ટેશન ફરી અને PCODથી મુક્ત થવા માટે જે હેલ્પ સુવિધા એ કરી છે, તે માટે હું આભારી છું.